* Select City From Map
* Gujarat Election 2012 Results

Election News

એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક ઉપરથી વિજય

December 20 at 3:08pm

એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક ઉપરથી વિજય .. More...
ખંભાત - ભાજપના સંજય પટેલનો વિજય

December 20 at 3:07pm

ખંભાત - ભાજપના સંજય પટેલનો વિજય .. More...
સુરત જિલ્લા - માંડવીમાં કોંગ્રેસના પ્રભુ વસાવાની જીત.

December 20 at 3:05pm

સુરત જિલ્લા - માંડવીમાં કોંગ્રેસના પ્રભુ વસાવાની જીત. .. More...
આણંદ જિલ્લાની ૭ બેઠકોમાંથી કોંગ્રેસને ૫ અને ભાજપને ૨ બેઠકો

December 20 at 3:02pm

આણંદ જિલ્લાની ૭ બેઠકોમાંથી કોંગ્રેસને ૫ અને ભાજપને ૨ બેઠકો .. More...
ખેડા જિલ્લાની ૭ બેઠકમાંથી કોંગ્રેસને ૫ અને ભાજપને ૨ બેઠકો

December 20 at 3:01pm

ખેડા જિલ્લાની ૭ બેઠકમાંથી કોંગ્રેસને ૫ અને ભાજપને ૨ બેઠકો .. More...
લંિબડી - કોંગ્રેસના સોમાભાઈ ગાંડાલાલનો ભાજપના કિરિટસંિહ રાણા સામે વિજય

December 20 at 2:55pm

લંિબડી - કોંગ્રેસના સોમાભાઈ ગાંડાલાલનો ભાજપના કિરિટસંિહ રાણા સામે વિજય .. More...
જુનાગઢ - ભાજપના મહેન્દ્ર મશરૂ વિજેતા

December 20 at 2:52pm

જુનાગઢ - ભાજપના મહેન્દ્ર મશરૂ વિજેતા .. More...
અમદાવાદ - ખાડિયામાં ભાજપના ભૂષણ ભટ્ટનો વિજય

December 20 at 2:51pm

અમદાવાદ - ખાડિયામાં ભાજપના ભૂષણ ભટ્ટનો વિજય .. More...
ઉત્તર ગુજરાત - પાટણ જિલ્લામાં કુલ બેઠકો ૪ જેમાં ભાજપને ૩ અને કોંગ્રેસને ૧

December 20 at 2:28pm

ઉત્તર ગુજરાત - પાટણ જિલ્લામાં કુલ બેઠકો ૪ જેમાં ભાજપને ૩ અને કોંગ્રેસને ૧ .. More...
ઉત્તર ગુજરાત - મહેસાણા જિલ્લામાં કુલ ૭ બેઠકોમાં ભાજપને ૬ અને કોંગ્રેસને ૧

December 20 at 2:27pm

ઉત્તર ગુજરાત - મહેસાણા જિલ્લામાં કુલ ૭ બેઠકોમાં ભાજપને ૬ અને કોંગ્રેસને ૧ .. More...
ઉત્તર ગુજરાત - બનાસકાંઠા જિલ્લાની ૯ બેઠકોમાંથી ભાજપને ૪ અને કોંગ્રેસને ૫ બેઠકો

December 20 at 2:27pm

ઉત્તર ગુજરાત - બનાસકાંઠા જિલ્લાની ૯ બેઠકોમાંથી ભાજપને ૪ અને કોંગ્રેસને ૫ બેઠકો .. More...
ગુજરાત વિધાનસભાની ઉત્તરગુજરાત સાબરકાંઠા જિલ્લાની ૭ બેઠકોમાંથી ૬ કોંગ્રેસને અને ૧ ભાજપ

December 20 at 2:27pm

ગુજરાત વિધાનસભાની ઉત્તરગુજરાત સાબરકાંઠા જિલ્લાની ૭ બેઠકોમાંથી ૬ કોંગ્રેસને અને ૧ ભાજપ .. More...
ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે જ બેઠકો

December 20 at 2:23pm

ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે જ બેઠકો .. More...
દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભાજપના પિયુષ દેસાઈ વિજેતા.

December 20 at 2:21pm

દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભાજપના પિયુષ દેસાઈ વિજેતા. .. More...
અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરમાં ભાજપનું સ્ટીમ રોલર

December 20 at 2:20pm

  - અમદાવાદ શહેરમાં 16માંથી 14   - વડોદરા શહેરમાં 5માંથી 5, સુરતમાં 10માંથી 10 ભાજપને, રાજકોટમાં 4માંથી 3 ભાજપ   અમદાવાદ, તા. 20 ડિસેમ્બર, 2012   ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે.જેમાં અમદાવાદ શહેરમાં 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે વડોદરા શહેરમાં પાંચ બેઠકોમાંથી પાંચેય બેઠકો ભાજપને મેળવી લીધી છે.   જ્યારે સુરત શહેરની દસ બેઠકોમાંથી દસેય બેઠકો ભાજપે જીતી લીધી છે જ્યારે રાજકોટમાં 4 બેઠકમાંથી 3 બેઠક ભાજપને મળી છે. .. More...

Star Bethak

Candidates with Criminal Records

લેઉવા પટેલ ઉમેદવારો

કડવા પટેલ ઉમેદવારો

કોળી પટેલ ઉમેદવારો

ઠાકોર ઉમેદવારો

ક્ષત્રિય ઉમેદવારો

બ્રાહ્મણ ઉમેદવારો

જૈન ઉમેદવારો